દિવ્યાંગ મતદાન મથક અહીંયા ઉભા કરાયા છે

News - દિવ્યાંગ મતદાન મથક અહીંયા ઉભા કરાયા છે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના બહેરામૂંગા વિદ્યાલય, ઇડરના સંસ્કાર...

Divyabhaskar.com Apr 23, 2019, 12:10 PM IST
દિવ્યાંગ મતદાન મથક અહીંયા ઉભા કરાયા છે

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના બહેરામૂંગા વિદ્યાલય, ઇડરના સંસ્કાર વિદ્યાલય ખેડબ્રહ્માના કેટી હાઇસ્કુલ તથા પ્રાંતિજ બેઠકમાં મહિલા પ્રાથમિક શાળા ખાતે ના મતદાન મથકોનુ સંપૂર્ણ પણે દિવ્યાંગ કર્મચારીઅો દ્વારા સંચાલન થશે અાની પાછળ દિવ્યાંગ કર્મચારીઅોનો અાત્મવિશ્વાસ અને જુસ્સો વધારવાનું ધ્યેય છે. જિલ્લામાં 7 દિવ્યાંગ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

Share
Next Story

ટ્રાન્સજેન્ડર મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar News - the diving polling station has been raised here 121055
(News in Gujarati from Divya Bhaskar)