હિંમતનગર જ્વાલા મંદિરમાં પાટોત્સવ યોજાયો

News - હિંમતનગર : હિંમતનગરના પ્રાચીન જ્વાલા મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં અાવી હતી. જેમાં મુખ્ય યજમાન જતીનકુમાર...

Divyabhaskar.com Apr 23, 2019, 12:10 PM IST
હિંમતનગર : હિંમતનગરના પ્રાચીન જ્વાલા મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં અાવી હતી. જેમાં મુખ્ય યજમાન જતીનકુમાર બાબુલાલ ભાટીયા અને ગાૈરાગકુમાર મહેશકુમાર ભાટીયા, શ્યામકુમાર યશવંતલાલ ભાટીયા, કમલેશજી કચરાજી ભાટીયા, નિમેશકુમાર જી.ભાટીયા, વિનિતકુમાર સુરેશભાઇ ભાટીયાઅે યજ્ઞનો લાભ લીધો હતો અને હનુમાનદાદાના મંદિરમાં રાહુલભાઇ બાબુભાઇ ભાટીયાઅે પૂજા હવન કર્યું હતું તથા મહાપ્રસાદનું પણ અાયોજન કરવામાં અાવ્યુ હતું. અા પ્રસંગે નગરપાલિકા પ્રુમખ અનિરૂદ્ધ સોરઠીયા, મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-અશોક રાવલ

Share
Next Story

ટ્રાન્સજેન્ડર મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar News - pantojav took place in himmatnagar jalla temple 121052
(News in Gujarati from Divya Bhaskar)