Loading...

જિલ્લા પેઇન્ટર એસો.ની કારોબારી મિટિંગ યોજાઇ

હિંમતનગર | હિંમતનગરના મુલ્કી ભવન માર્કેટ ખાતે રાજુભાઇ સોલંકીની અધ્યક્ષતામા સા.કા. જિલ્લા પેઇન્ટર એસો.ની કારોબારી...

Divya Bhaskar Sep 11, 2018, 02:35 AM
હિંમતનગર | હિંમતનગરના મુલ્કી ભવન માર્કેટ ખાતે રાજુભાઇ સોલંકીની અધ્યક્ષતામા સા.કા. જિલ્લા પેઇન્ટર એસો.ની કારોબારી મીટિંગ મળી હતી. જેમા 23મી વાર્ષિક સાધારણ સભા માટે ચર્ચા વિચારણા કરવામા આવી અને પેઇન્ટર એસોસીએશન દ્વારા હિંમતનગર ખાતે 23મી વાર્ષિક સાધારણ સભા યોજવાનુ નક્કી કરવામા આવ્યુ હતું.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar - જિલ્લા પેઇન્ટર એસો.ની કારોબારી મિટિંગ યોજાઇ
(News in Gujarati from Divya Bhaskar)