સાબરકાંઠામાં તલાટી મંડળે પડતર પ્રશ્નોને લઇ આવેદનપત્ર આપ્યુ

News - પેનડાઉન, માસ સીએલ, અને ધરણા યોજવાની ચીમકી

Divyabhaskar.com Sep 11, 2018, 02:35 AM IST
સાબરકાંઠા જિલ્લા તલાટીમંડળ દ્વારા સોમવારે તલાટીઓના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે દૂર્લક્ષ્ય સેવવામાં આવતુ હોવાથી કલેક્ટરને આવેદનપત્ર આપી હકારાત્મક નિરાકરણ માટે પગલા નહી લેવાય તો પેનડાઉન, માસસીએલ અને ધરણા સહિતના કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

તલાટીઓના પ્રશ્નો અને સમસ્યાઓનુ નિરાકરણ લાવવા સરકારમાં અનેકવાર રજૂઅાતો કરવામાં આવી હોવા છતાં અત્યારસુધી હકારાત્મક નિરાકરણ આવ્યુ નથી જેના કારણે ઠરાવવામાં આવ્યા મુજબ 10મીએ જિલ્લા તલાટી મંડળ ધ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને 17મીએ પેનડાઉન કાર્યક્રમ 29મીએ માસ સીએલ તથા સ્થાનિક કક્ષાએ દેખાવો અને 2જીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Share
Next Story

કતલખાને લઇ જતાં 13 પશુ બચાવાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar - સાબરકાંઠામાં તલાટી મંડળે પડતર પ્રશ્નોને લઇ આવેદનપત્ર આપ્યુ
(News in Gujarati from Divya Bhaskar)