કડવા પાટીદાર સમાજ વાડીમાં મોટીવેશન સેમિનાર

News - હિંમતનગર | હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ કડવાં પાટીદાર સમાજવાડીમાં ભયમુક્ત જીવન જીવવાની કળા અને...

Divyabhaskar.com Sep 11, 2018, 02:35 AM IST
હિંમતનગર | હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ કડવાં પાટીદાર સમાજવાડીમાં ભયમુક્ત જીવન જીવવાની કળા અને ધંધા-રોજગારમાં કઈ રીતે સફળ થવું તેના માટે સંજય રાવલ દ્વારા મોટીવેશનનું ભવ્ય આયોજન નટરાજ ફોટો ગૂડ્ઝ અને હિંમતનગર ફોટો એસોસિયનના ફોટોગ્રાફરો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ખેડબ્રહ્મા, ઈડર, મોડાસા, વિજાપુર, માણસા તથા પ્રાંતિજમાંથી ફોટોગ્રાફરો હાજર રહ્યા હતા. ફોટોગ્રાફરોએ સ્ટોરની મુલાકાત લીધી હતી.

Share
Next Story

કતલખાને લઇ જતાં 13 પશુ બચાવાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar - કડવા પાટીદાર સમાજ વાડીમાં મોટીવેશન સેમિનાર
(News in Gujarati from Divya Bhaskar)