Loading...

ચેન સ્નેચીંગના આ ગુનાનો ભેદ ખુલ્યો 1. પંદરેક

ચેન સ્નેચીંગના આ ગુનાનો ભેદ ખુલ્યો 1. પંદરેક દિવસ પહેલા હિંમતનગર સહકારીજીન થી મોતીપુરા તરફ એક્ટીવા લઇને...

Divya Bhaskar Sep 12, 2018, 02:31 AM

ચેન સ્નેચીંગના આ ગુનાનો ભેદ ખુલ્યો

1. પંદરેક દિવસ પહેલા હિંમતનગર સહકારીજીન થી મોતીપુરા તરફ એક્ટીવા લઇને જતી મહિલાના ગળામાંથી બાળ કિશોર અને કરણસિંહે લૂટ કરી.

2. દોઢેક વર્ષ પહેલા બાળ કિશોર અને નરેશજી શીવાજી મકવાણાએ હિંમતનગર ગોલ્ડનપાર્ક સોસાયટીના નાકે મહિલાના ગળામાંથી દોરાની લૂંટ.

3. એકાદ વર્ષ પહેલા બાળ કિશોર અને નરેશજી શીવાજી મકવાણાએ હિંમતનગર મારુતીનગર સોસા.ના નાકે એક્ટીવા પાછળ બેઠેલ મહિલાના ગળામાંથી દોરાની લૂટ.

4. ત્રણેક માસ અગાઉ બાળ કિશોર અને નરેશજી શીવાજી મકવાણાએ બાળ કિશોરને મોતીપુરા ઉતારી દઇ સહકારી જીન રોડ પર મંગલસૂત્રની લૂટ.

5. ત્રણેક માસ અગાઉ હિંમતનગરના બેરણા રોડ એક્ટીવા પાછળ બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂટ.

6. દોઢેક માસ અગાઉ બાળ કિશોર અને કરણસિંહે માણસામાં સત્યમ સોસાયટીના નાકે મહિલાના ગળામાંથી દોરાની લૂટ.

7. ત્રણેક માસ અગાઉ બાળ કિશોર અને નરેશજી શીવાજી મકવાણાએ માણસા ખાતે વૃંદાવન સોસાયટી સામે એક્ટીવા પર જઇ રહેલ મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂટ.

8. પંદરેક દિવસ પહેલા બાળ કિશોર તથા કરણસિંહ મકવાણાએ તલોદ હરસોલ રોડ પર બાઇક પાછળ બેઠેલ મહિલાના ગળામાંથી દોરની લૂટ.

9. ચારેક માસ અગાઉ કરણસિંહ તથા નરેશજી બંનેઅે વિસનગર ખાતે અંકૂર હોસ્પિટલ પાસે ચાલતી જતી મહિલાના ગળામાંથી દોરની લૂટ.

10. ચારેક માસ પહેલા કરણસિંહ અને નરેશજીએ વીસનગર ફાટક પાસે ઉમર લાયક દંપતી પૈકી મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂટ.

11. ચારેક માસ પહેલા કુન્દનજી દશરથજી મકવાણા અને નરેશજી શીવાજી મકવાણાએ વિજાપુર પેટ્રોલ પંપ નજીક બાઇક પાછળ બેસી જતી મહિલાના ગળામાંથી સોનાના દોરની લૂટ.

12.બે -અઢી માસ પહેલા કુન્દનજી દશરથજી મકવાણા અને નરેશજી શીવાજી મકવાણાએ વિસનગર કમાણા ચોકડી ખાતે એક્ટીવા પાછળ બેસીને જતી મહિલાના ગળામાંથી દોરાની લૂટ.

13. દોઢેક માસ અગાઉ કુન્દનજી મકવાણા અને નરેશજી મકવાણાએ વીસનગરમાં શાકમાર્કેટ રેલ્વે ફાટક નજીક એક્ટીવા પર જતી મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂટ.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar - ચેન સ્નેચીંગના આ ગુનાનો ભેદ ખુલ્યો 1. પંદરેક
(News in Gujarati from Divya Bhaskar)