યુનિ.નિ આંતર કોલેજ બોક્સિંગમાં 19 ટીમોએ ભાગ લીધો

News - હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ બોક્સસિંગ સ્પર્ધા મંગળવારના રોજ જીમખાના...

Divyabhaskar.com Sep 12, 2018, 03:21 AM IST
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ બોક્સસિંગ સ્પર્ધા મંગળવારના રોજ જીમખાના ખાતેના જિલ્લા રમત ગમત મેદાનમા યોજવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા આયોજિત કરાયેલી આંતર કોલેજ બોક્સિંગ સ્પર્ધામાં પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 19 કોલેજોના 85 ઉપરાંત બોક્સિંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બોક્સિંગ સ્પર્ધાને સફળ બનાવવા સ્પોર્ટ્સ અધ્યક્ષ ડો જી જે ઠક્કર ,વી આર ચૌધરી, ગજાનંદ શુક્લ સહિત રમતગમત સંકુલના સિનિયર કોચ બુદેલા દ્વારા જહેમત ઉઠાવી હતી.

Share
Next Story

પાટણ નવા ડેપોમાં ભૂગર્ભ ગટરના પાણી રેલાતાં દુર્ગંધથી પરેશાની

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patan - યુનિ.નિ આંતર કોલેજ બોક્સિંગમાં 19 ટીમોએ ભાગ લીધો
(News in Gujarati from Divya Bhaskar)