Loading...

પાટણના ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ ઝળકી

પાટણ : ક્યુડીસી લેવલના શેઠ એમએન હાઇસ્કૂલ પાટણ ખાતે ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા નામના વિભાગ...

Divya Bhaskar Sep 12, 2018, 03:21 AM
પાટણ : ક્યુડીસી લેવલના શેઠ એમએન હાઇસ્કૂલ પાટણ ખાતે ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા નામના વિભાગ નં 02 માં સીયુએફ તથા કોમ્પ્રેસર ફિ કુલીંગ સિસ્ટમ નામની કૃતિ લોર્ડ ક્રિષ્ના સ્કુલ ઓફ સાયન્સના બાળકોઅે રજૂ કરતા તેનો પ્રથમ ક્રમાક પ્રાપ્ત થયેલ છે. આ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતભાઇ પટેલ, પ્રમુખ દિનાબેન પટેલ, ડીરેકટર કે.પી.પટેલ, એલ.કે.પટેલ, ડી.એન.પટેલ, પ્રિન્સીપાલ કિશોરભાઇ રામીએ પ્રોત્સાહિત કર્યા હતા.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patan - પાટણના ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ ઝળકી
(News in Gujarati from Divya Bhaskar)