જિલ્લા કક્ષાની સુરક્ષા સેતુ સોસાયટીમાં સભ્યોની વરણી

News - પાટણ : પાટણ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીના નવ બિન સરકારી સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પાટણ પાલિકાના પૂર્વ...

Divyabhaskar.com Sep 12, 2018, 03:21 AM IST
પાટણ : પાટણ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીના નવ બિન સરકારી સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઇ તન્ના, સિદ્ધપુર લુખાસણના મનિષભાઇ પ્રજાપતિ, દેવજીભાઇ પરમાર, બાબુજી ભીલ, જવાનજી ઠાકોર, ફજલે કરીમ શેખ, અશ્વિનભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ સહિત સમાવેશ કરવામાં આવ્યો છે.

Share
Next Story

પાટણ નવા ડેપોમાં ભૂગર્ભ ગટરના પાણી રેલાતાં દુર્ગંધથી પરેશાની

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patan - જિલ્લા કક્ષાની સુરક્ષા સેતુ સોસાયટીમાં સભ્યોની વરણી
(News in Gujarati from Divya Bhaskar)