પાટણ નવા ડેપોમાં ભૂગર્ભ ગટરના પાણી રેલાતાં દુર્ગંધથી પરેશાની

News - પાટણ| પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક કાર્યરત બનાવાયેલા નવા એસટી સ્ટેન્ડના પાછળના ભાગે ભૂગર્ભ લાઇન ચોકઅપ બનતા...

Divyabhaskar.com Sep 12, 2018, 03:20 AM IST
પાટણ| પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીક કાર્યરત બનાવાયેલા નવા એસટી સ્ટેન્ડના પાછળના ભાગે ભૂગર્ભ લાઇન ચોકઅપ બનતા દૂષિત પાણી એસટી ડેપો ફેલાતા મુસાફરોને તેમજ એસ.ટી ના ડ્રાઇવર કંડક્ટર સહિત કર્મચારીઓને અસહ્ય દુર્ગંધ નો સામનો કરવો પડી રહ્યો છે. એસટી ડેપો દ્વારા ભૂગર્ભ ગટરની ચોક અપ બનેલી લાઈનની સફાઈ કામગીરી અર્થે અનેક રજૂઆતો એસટી સત્તાધીશોને તેમજ પાટણ પાલિકાના ભૂગર્ભ શાખાને કરી હોવાનું એસ.ટી.વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું . ડેપોમાં દૂષિત પાણી ભરવાના કારણે મચ્છર જન્ય જીવ-જંતુનો ઉપદ્રવ પણ વધ્યો હોય જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ ઉભી થઈ છે.

Share
Next Story

પાટણની આદર્શ હાઇસ્કૂલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patan - પાટણ નવા ડેપોમાં ભૂગર્ભ ગટરના પાણી રેલાતાં દુર્ગંધથી પરેશાની
(News in Gujarati from Divya Bhaskar)