મહેસાણામાં રહેતા અને મહેસાણા નગરપાલિકાના બોર ઓપરેટર મહેશભાઇ શંકરભાઇ

News - મહેસાણામાં રહેતા અને મહેસાણા નગરપાલિકાના બોર ઓપરેટર મહેશભાઇ શંકરભાઇ પરમાર મંગળવારે પરા લાયબ્રેરીમા આવેલ...

Divyabhaskar.com Apr 24, 2019, 06:30 AM IST

મહેસાણામાં રહેતા અને મહેસાણા નગરપાલિકાના બોર ઓપરેટર મહેશભાઇ શંકરભાઇ પરમાર મંગળવારે પરા લાયબ્રેરીમા આવેલ મતદાન મથકે મત આપવા ગયા હતા.બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ તેઓ મત આપીને બહાર નીકળતા હ્રુદય હુમલો આવતા પુત્રી,પત્ની લાયન્સમાં ખસેડાતા સારવાર મળે તે પહેલા જ હ્રદય રોગના હુમલામા મોત થયુ હતુ.જોકે, પરિવારે પીએમ કરાવવાનુ ટાળ્યુ હતું.

Share
Next Story

મહેસાણા | મહેસાણા વિધાનસભા ક્ષેત્રના કર્મચારીઓને હૈદરીચોક શાળાના ડિસ્પેચ સેન્ટરથી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana News - maheshbhai shankarbhai who lives in mehsana and bore operator of mehsana municipality 063036
(News in Gujarati from Divya Bhaskar)