મહેસાણાના આખજ ગામના મતદાનમથકે ફરજમાં મૂકાયેલ પ્રિસાઇડીગ અધિકારી મહેન્દ્રભાઇ

News - મહેસાણાના આખજ ગામના મતદાનમથકે ફરજમાં મૂકાયેલ પ્રિસાઇડીગ અધિકારી મહેન્દ્રભાઇ પટેલના કાકાનું સોમવારે...

Divyabhaskar.com Apr 24, 2019, 06:30 AM IST

મહેસાણાના આખજ ગામના મતદાનમથકે ફરજમાં મૂકાયેલ પ્રિસાઇડીગ અધિકારી મહેન્દ્રભાઇ પટેલના કાકાનું સોમવારે મોડીરાત્રે અવસાન થયુ હતું.આ દુખદ ઘડીમાં પણ તેઓએ મંગળવારે વહેલીસવારે 5 વાગ્યે આખજ ફરજના સ્થળે આવીને મતદાનની રાષ્ટ્રીય કામગીરી બજાવી ફરજ નિષ્ઠાનુ પ્રેણરાદાયી દ્રષ્ટાંત પૂરુ પાડ્યુ હતું.મૂળ ઉઝાના રણછોડપુરા ગામના મહેન્દ્રભાઇના સંયુક્ત પરિવારમાં તેમની સાથે સાથે અન્ય બુથ પર બે ભત્રીજા સહિત પરિવારના પાંચ ચૂ઼ટણીની રાષ્ટ્રીય કામગીરીમાં ફરજમાં રહ્યા હતા.

Share
Next Story

મહેસાણા | મહેસાણા વિધાનસભા ક્ષેત્રના કર્મચારીઓને હૈદરીચોક શાળાના ડિસ્પેચ સેન્ટરથી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana News - mahendrabhai a presiding officer who was responsible for the voting in the village of mehsana 063044
(News in Gujarati from Divya Bhaskar)