રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

News - મહેસાણા | જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા 12 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે જીઆઇડીસી કોમ્યુનિટી હોલ મહેસાણા...

Divyabhaskar.com Sep 12, 2018, 03:07 AM IST
મહેસાણા | જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા 12 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે જીઆઇડીસી કોમ્યુનિટી હોલ મહેસાણા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માંગતા જિલ્લાના રોજગાર વાંચ્છુઓએ 5 બાયોડેટાની નકલ, ફોટા તેમજ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Share
Next Story

રણેલા ગામમાં ઘાસ લેવા ગયેલી મહિલાની છેડતી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana - રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
(News in Gujarati from Divya Bhaskar)