Loading...

કુકસ ગામે રામદેવપીરના મંદિરે ભક્તોનું ઘોડાપુર

મહેસાણા : ભાદરવા સુદ બીજ રામદેવપીર ભગવાનની સૌથી મોટી બીજ ગણાય છે જેથી મહેસાણા શહેરથી નજીક આવેલ કુકસ ગામ સ્થિત...

Divya Bhaskar Sep 12, 2018, 03:06 AM
મહેસાણા : ભાદરવા સુદ બીજ રામદેવપીર ભગવાનની સૌથી મોટી બીજ ગણાય છે જેથી મહેસાણા શહેરથી નજીક આવેલ કુકસ ગામ સ્થિત રામદેવપીર ભગવાનના મંદિરે ભાદરવા સુદ બીજના રોજ શહેર તેમજ આજુબાજુના ગામનું માનવ મહેરામણ ઉમટતા મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી .દર્શનાર્થે આવેલ સ્ત્રીઓની લાંબી કતારો લાગી હતી.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana - કુકસ ગામે રામદેવપીરના મંદિરે ભક્તોનું ઘોડાપુર
(News in Gujarati from Divya Bhaskar)