ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા ખોવાયેલા બાળકોનું પુન:સ્થાપન કરાયું

News - ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા મહેસાણામાં ખોવાયેલા બે બાળકોને તેમના ઘેર પુન: સ્થાપન કરાવેલ છે. જેમાં એક બાળક દાહોદ...

Divyabhaskar.com Sep 12, 2018, 03:06 AM IST
ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા મહેસાણામાં ખોવાયેલા બે બાળકોને તેમના ઘેર પુન: સ્થાપન કરાવેલ છે. જેમાં એક બાળક દાહોદ જિલ્લાનું અને બીજી બાળકી અમદાવાદની હતી. ખોવાયેલા બાળકોને મહેસાણા ચાઇલ્ડ લાઇન સેન્ટર કો-ઓ. મહેન્દ્રભાઇ સાધુ તથા ટીમ, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સીડબલ્યુસી ચેરમેનનો સહયોગ રહ્યો હતો.

Share
Next Story

22 દિવસ પછીયે પીઓપીની મૂર્તિઓનો 90 ટકા ભાગ વિસર્જિત ના થયો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana - ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા ખોવાયેલા બાળકોનું પુન:સ્થાપન કરાયું
(News in Gujarati from Divya Bhaskar)