નંદાસણની ડો.નાકાદાર ઇન્સ.માં શિક્ષકદિન ઊજવાયો

News - મહેસાણા | નંદાસણ સ્થિત ડો.નાકાદાર ઇન્સ્ટીટ્યુટ ઓફ નોલેજ અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષક દિનની ઊજવણી કરાઇ હતી....

Divyabhaskar.com Sep 12, 2018, 03:06 AM IST
મહેસાણા | નંદાસણ સ્થિત ડો.નાકાદાર ઇન્સ્ટીટ્યુટ ઓફ નોલેજ અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષક દિનની ઊજવણી કરાઇ હતી. જેમાં સવારે શાળાના શિક્ષકોને વિદ્યાર્થી શિક્ષકો દ્વારા પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરાયું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકામાં શાળાનું શૈક્ષણિક કાર્ય સંભાળી લીધું હતું.

Share
Next Story

22 દિવસ પછીયે પીઓપીની મૂર્તિઓનો 90 ટકા ભાગ વિસર્જિત ના થયો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana - નંદાસણની ડો.નાકાદાર ઇન્સ.માં શિક્ષકદિન ઊજવાયો
(News in Gujarati from Divya Bhaskar)