Loading...

ચલૌવા પ્રા. શાળામાં CRC કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

મહેસાણા | ચલૌવા પ્રાથમિક શાળામાં ચલૌવા તથા આંબલિયાસણ સી.આર.સી.નું ગણિત- વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું હતું.જેનું...

Divya Bhaskar Sep 12, 2018, 03:06 AM
મહેસાણા | ચલૌવા પ્રાથમિક શાળામાં ચલૌવા તથા આંબલિયાસણ સી.આર.સી.નું ગણિત- વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું હતું.જેનું તમામ સંચાલન સી.આર.સી.કો.ઓર્ડિનેટર ધીરુભાઈ એમ.ચૌધરી દ્વારા કરાયું હતું. આ બંને સી.આર.સીના બાળ વૈજ્ઞાનિકો તથા તેમના માર્ગદર્શક શિક્ષકોએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mehsana - ચલૌવા પ્રા. શાળામાં CRC કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
(News in Gujarati from Divya Bhaskar)