હડાદ પાસેથી જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

News - પાલનપુર | અંબાજી પોલીસે બાતમીના આધારે હડાદ રોડ પર આવેલા ભવાની માર્બલની પાછળની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા...

Divyabhaskar.com Sep 11, 2018, 03:21 AM IST
પાલનપુર | અંબાજી પોલીસે બાતમીના આધારે હડાદ રોડ પર આવેલા ભવાની માર્બલની પાછળની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દેવાંગભાઇ દેવેન્દ્રભાઇ પુરોહિત, કિરીટભાઈ નર્મદાશંકર નાયક તેમજ દિનેશભાઇ કિશોરસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 27,800 તેમજ મોબાઇલ નંગ-1 કિંમત રૂપિયા 500 મળી કુલ કિંમત રૂપિયા 28,300 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Share
Next Story

દિવ્યાંગોને વિનામૂલ્યે મોબાઇલ એસેસરીઝ સર્વિસ કરી આપતો દાંતાનો દિવ્યાંગ યુવાન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - હડાદ પાસેથી જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા
(News in Gujarati from Divya Bhaskar)