Loading...

પાલનપુરમાં હડકાયા કૂતરાએ ત્રણને બચકાં ભર્યા

પાલનપુરમાં ગુરુનાનક ચોક પાસે હડકાયૂં કૂતરું લલીતાબેન રાણા અને એક વ્યક્તિને કરડ્યું હતું. જેથી બાજુમાં હેરકટિંગ...

Divya Bhaskar Sep 11, 2018, 03:20 AM
પાલનપુરમાં ગુરુનાનક ચોક પાસે હડકાયૂં કૂતરું લલીતાબેન રાણા અને એક વ્યક્તિને કરડ્યું હતું. જેથી બાજુમાં હેરકટિંગ સલૂનની દુકાનમાંથી ઈમ્તિયાઝભાઈ ખલીફા તેમને છોડાવવા દોડ્યા હતા. પરંતુ કૂતરાએ તેમના પણ પગને પકડી બચકું ભરી દેતા લોહી લોહાણ કરી નાખ્યા હતા.

Recommended

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - પાલનપુરમાં હડકાયા કૂતરાએ ત્રણને બચકાં ભર્યા
(News in Gujarati from Divya Bhaskar)