Loading...

પાલનપુર શ્રી સદાસીવ મહાદેવ મંદિરમાં હવન યોજાયો

પાલનપુર| બ્રહ્મપુરી અદ્રંત સંત આશ્રમ, રામપુરા મુકામે શ્રી સદાસીવ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે પાલનપુરના...

Divya Bhaskar Sep 11, 2018, 03:20 AM
પાલનપુર| બ્રહ્મપુરી અદ્રંત સંત આશ્રમ, રામપુરા મુકામે શ્રી સદાસીવ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે પાલનપુરના એચ.એમ. મસાલાના પરિવારના સભ્યો દ્વારા શ્રાવણ માસમાં સવા લાખ બિલીપત્રો ચઢાવવામાં આવ્યા હતા. શ્રાવણ માસના છેલ્લા દિવસે રવિવારે માસની પૂર્ણાહુતિ યજ્ઞ કરી પૂર્ણાહુતિ કરી હતી.તસવીર-ભાસ્કર


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - પાલનપુર શ્રી સદાસીવ મહાદેવ મંદિરમાં હવન યોજાયો
(News in Gujarati from Divya Bhaskar)