મંદિરના ચોકમાંથી પાઇપની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ

News - પાલનપુર | ભાભર તાલુકાના ચલાદર ગામે આવેલા જોગણી માતાના મંદિરમાં કમ્પાઉન્ડમાંથી 20 ફૂટની 4 ઇંચ પહોળી પાઇપ કિંમત...

Divyabhaskar.com Sep 12, 2018, 03:20 AM IST
પાલનપુર | ભાભર તાલુકાના ચલાદર ગામે આવેલા જોગણી માતાના મંદિરમાં કમ્પાઉન્ડમાંથી 20 ફૂટની 4 ઇંચ પહોળી પાઇપ કિંમત રૂપિયા 6 હજારની ચોરી થઇ જતાં હમીરભાઇ ધુડાભાઇ રબારીએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Share
Next Story

વિસનગરનો પરિવાર સાત વર્ષથી માટીના ગણપતિની મૂર્તિ બનાવે છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - મંદિરના ચોકમાંથી પાઇપની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ
(News in Gujarati from Divya Bhaskar)