Loading...

પાલનપુર સરકારી વસાહતમાં કર્મયોગી ઉપવન ઉજ્જડ બન્યું

પાલનપુર કોઝી વિસ્તારમાં આવેલી સરકારી વસાહત કે જયાં શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની સરકારી કચેરીઓમાં ફરજ...

Divya Bhaskar Sep 12, 2018, 03:20 AM
પાલનપુર કોઝી વિસ્તારમાં આવેલી સરકારી વસાહત કે જયાં શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ થોડા સમય અગાઉ વરસાદમાં કર્મયોગી ભવન નામનો બગીચો તૈયાર કરાયો હતો.જેમાં ઘાસ તેમજ વૃક્ષો ઉગાડ્યા હતા અને બાળકોને રમવા માટેના સાધનો ફીટ કરાયા હતા.જોકે તંત્ર દ્વારા બગીચાની યોગ્ય માવજત કરાતી નથી.બગીચામાં ગંદા પાણી ઉભરાય છે.જંગલી ઘાસ ઉગી ગયુ છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - પાલનપુર સરકારી વસાહતમાં કર્મયોગી ઉપવન ઉજ્જડ બન્યું
(News in Gujarati from Divya Bhaskar)