વિસનગરનો પરિવાર સાત વર્ષથી માટીના ગણપતિની મૂર્તિ બનાવે છે

News - મહેસાણા | ગણેશ ઉત્સવ પ્રસંગે લઈ વિસનગરનો પ્રજાપતિ પરિવાર માટીની મૂર્તિ પણ બનાવી રહ્યા છે. વિસનગરના સવાલા દરવાજા...

Divyabhaskar.com Sep 12, 2018, 03:17 AM IST
મહેસાણા | ગણેશ ઉત્સવ પ્રસંગે લઈ વિસનગરનો પ્રજાપતિ પરિવાર માટીની મૂર્તિ પણ બનાવી રહ્યા છે. વિસનગરના સવાલા દરવાજા નજીક આવેલા કુંભારવાસમાં રહેતાં રીન્કુબેન રાજેન્દ્રકુમાર પ્રજાપતિ છેલ્લા 7 વર્ષથી માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનાવી આપે છે. નાની મૂર્તિઓ છેલ્લા દિવસે ગણેશ ચતુર્થીના રોજ લોકો તેમના ઘર માટે લઈ જાય છે. જે માટીની બનાવીએ છીએ. પીઓપીની મૂર્તિ પાણીમાં ઓગળતી ન હોઇ પર્યાવરણને નુકસાન કરે છ, જ્યારે માટીની મૂર્તિ ઝડપથી ઓગળી જતી હોઇ લોકો હવે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરવાનો આગ્રહ રાખતા થયા છે.

ઇકોફ્રેન્ડલી ગણપતિ મેળવવા અહીં સંપર્ક કરવો

નામ નંબર સરનામું

પંડ્યા જીગર કે. 999831773 સહકારી જીન રોડ, હિંમતનગર

ભીખીબેન ઈશ્વરલાલ પ્રજાપતિ 91730214631 રહે. ડીસા

ભગવતીબેન ગોવિંદભાઈ પ્રજાપતિ 9662824652 રહે. ડીસા

રમણભાઈ બંસીલાલ પ્રજાપતિ 9998167566 રહે. ડીસા

નીતાબેન ચંદ્રકાન્તભાઇ પ્રજાપતિ 97231 15239 રહે. પાલનપુર

કિરણબેન ઓઝા 94090 36737 રહે. પાલનપુર

Share
Next Story

પાલનપુરમાં આંગણવાડી બહેનો દ્વારા પ્રભાતફેરી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - વિસનગરનો પરિવાર સાત વર્ષથી માટીના ગણપતિની મૂર્તિ બનાવે છે
(News in Gujarati from Divya Bhaskar)