Loading...

રાયોટિંગના ગુનાના નાસતા ફરતા 5 આરોપીને ભેમાળથી પોલીસે ઝડપ્યા

પેરોલ ફર્લો રાયોટિગના ગુનામાં નાસતા ફરતા આરોપીની તપાસમાં ભેમાળ ગામે હતી.ત્યારે દાંતા પોલીસને સાથે રાખીને દાંતા...

Divya Bhaskar Sep 12, 2018, 03:16 AM
પેરોલ ફર્લો રાયોટિગના ગુનામાં નાસતા ફરતા આરોપીની તપાસમાં ભેમાળ ગામે હતી.ત્યારે દાંતા પોલીસને સાથે રાખીને દાંતા પોલીસ મથકે રાયોટીંગના ગુનાના નાસતા ફરતા 5 આરોપીઓને બાતમીના આધારે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ

1.નટવરસિંહ કનકસિંહ રાઠોડ(૩૨),2.રોહિતસિંહ વિનુસિંહ રાઠોડ (૨૦),3.સંજયસિંહ ભીખુસિંહ ઉર્ફ જસવંતસિંહ રાઠોડ(૧૯), 4.જીતુસિંહ ઉર્ફે જીતેન્દ્રસિંહ ચંપકસિંહ રાઠોડ(૨૮),5.અજયસિંહ દિલીપસિંહ રાઠોડ(૨૨)(તમામરહે,વજસના તા,દાંતા)


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Palanpur - રાયોટિંગના ગુનાના નાસતા ફરતા 5 આરોપીને ભેમાળથી પોલીસે ઝડપ્યા
(News in Gujarati from Divya Bhaskar)