માર્ગો પરથી 22 રેંકડી કેબિન જપ્ત

News - રાજકોટ | દબાણ હટાવ શાખાએ 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન શહેરના અલગ અલગ માર્ગો પરથી 22 રેંકડી અને કેબિનો જપ્ત કરી હતી. જગ્યા...

Divyabhaskar.com Sep 12, 2018, 03:55 AM IST
રાજકોટ | દબાણ હટાવ શાખાએ 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન શહેરના અલગ અલગ માર્ગો પરથી 22 રેંકડી અને કેબિનો જપ્ત કરી હતી. જગ્યા રોકાણ શાખાએ રામાપીર ચોકડી, લક્ષ્મીનગર હોકર્સ ઝોન, પુષ્કરધામ રોડ, નાનામવા રોડ, બાબરિયા રોડ પરથી આઠ પરચૂરણ ચીજવસ્તુઓ તેમજ 22 રેંકડી કેબિન જપ્ત કરી હતી. જામનગર રોડ, ઢેબર રોડ, આનંદ બંગલા ચોક, જ્યુબિલી, કોઠારિયા રોડ, ભાવનગર રોડ, સંતકબીર રોડ, આશ્રમ રોડ, યુનિ. રોડ, શનિવારી માર્કેટ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ પરથી રૂ.158200ના વહીવટી ચાર્જની વસૂલાત કરી હતી.

Share
Next Story

મહેશની ધરપકડ સામેનો સ્ટે રદ કરાવવા પોલીસ દિલ્હીમાં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rajkot - માર્ગો પરથી 22 રેંકડી કેબિન જપ્ત
(News in Gujarati from Divya Bhaskar)