Loading...

SGVP ગુરુકુળ રીબડામાં મહાવિષ્ણુ યાગ

રાજકોટ : સ્વામિનારાયણ ગુરુકુળ રીબડા (રાજકોટ) ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, શાસ્ત્રી...

Divya Bhaskar Sep 12, 2018, 03:55 AM
રાજકોટ : સ્વામિનારાયણ ગુરુકુળ રીબડા (રાજકોટ) ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, શાસ્ત્રી ધર્મવત્સલ સ્વામીની આગેવાની હેઠળ રાજકોટ પાસે આવેલ એસજીવીપી ગુરુકુળ રીબડામાં અખંડ ભગવત પારાયણ જોગી સ્વામીજીની સાતમી પુણ્યતિથિ નિમિત્તે અખંડ ધૂન અને મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણાહુતિ પ્રસંગે અમદાવાદથી ખાસ પધારેલા પુરાણી વિશ્વવિહારી સ્વામીના હસ્તે બીડું હોમી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rajkot - SGVP ગુરુકુળ રીબડામાં મહાવિષ્ણુ યાગ
(News in Gujarati from Divya Bhaskar)