Loading...

કલા મહાકુંભ લોકનૃત્યમાં વિદ્યાર્થિનીઓ ઝળકી

રાજકોટ : કલા મહાકુંભ લોકનૃત્યની સ્પર્ધામાં વી.જે.મોદી સ્કૂલની વિદ્યાર્થિનીઓ ઝળકી હતી. ધોરણ 9થી 10ની...

Divya Bhaskar Sep 12, 2018, 03:55 AM
રાજકોટ : કલા મહાકુંભ લોકનૃત્યની સ્પર્ધામાં વી.જે.મોદી સ્કૂલની વિદ્યાર્થિનીઓ ઝળકી હતી. ધોરણ 9થી 10ની વિદ્યાર્થિનીઓમાં મકવાણા કેયુરી, ભાલોડિયા હિતાક્ષી, ડોડિયા હેમાંક્ષી, સાદરાણી શ્રેયા, સાણંદિયા રાજવી, રાઠોડ પ્રિયાંશી, બુસા જીનલ, વસોયા રિયા, ચુડાસમા આસ્થાબા, મેંદપરા બંસી, સીતાપરા ટીશા, ધોળકિયા હેમાંગી, જેઠવા કૃપાલી, જોષી રેણુકા, રાજ્યગુરુ હિરવા, ચોથાણી કૃપાલીની ટીમ દ્વિતીય સ્થાને વિજેતા બની હતી.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rajkot - કલા મહાકુંભ લોકનૃત્યમાં વિદ્યાર્થિનીઓ ઝળકી
(News in Gujarati from Divya Bhaskar)