ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા વિવિધ હરિફાઈનું આયોજન

News - પોરબંદર | પોરબંદરની ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા આગામી તા. 22/9 ના રોજ ગણેશચતુર્થી અનુલક્ષીને દશા સોરઠીયા વાડી, હાથી...

Divyabhaskar.com Sep 11, 2018, 03:30 AM IST
પોરબંદર | પોરબંદરની ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા આગામી તા. 22/9 ના રોજ ગણેશચતુર્થી અનુલક્ષીને દશા સોરઠીયા વાડી, હાથી ટાંકી પાસે સાંજે 5 વાગ્યે વિવિધ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ જાતના લાડુની હરીફાઈ તેમજ ગણેશશણગારની હરીફાઈ રાખવામાં આવેલી છે. આ સાથે બ્યુટીપાર્લરનું ડેમોસ્ટ્રેશન પણ રાખેલ છે અને હાઉસી રમત પણ રમાડવામાં આવશે.

Share
Next Story

પોરબંદરમાં રામદેવજીના પ્રાગટ્ય મહોત્સવમાં CM ઉપસ્થિત રહેશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા વિવિધ હરિફાઈનું આયોજન
(News in Gujarati from Divya Bhaskar)