Loading...

ખારવાવાડમાં જુગાર રમતા 4 શખ્સો ઝબ્બે

News - પોરબંદરના ખારવાવાડ, ધમાના ટીમ્બા પાસે જાહેરમાં જુગાર રમતા મનોજ ઉર્ફે શાકાલ અશોક ટોડરમલ, લાલાજી શામજી વાંદરીયા,...

Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 03:26 AM
પોરબંદરના ખારવાવાડ, ધમાના ટીમ્બા પાસે જાહેરમાં જુગાર રમતા મનોજ ઉર્ફે શાકાલ અશોક ટોડરમલ, લાલાજી શામજી વાંદરીયા, ભીમજી ઉર્ફે પપ્પુ વિંઝા પાંજરી અને વિરેન્દ્ર રણછોડ કોટીયા તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા હતા તે દરમિયાન પોલીસે દરોડો પાડી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ 4770 નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - ખારવાવાડમાં જુગાર રમતા 4 શખ્સો ઝબ્બે
(News in Gujarati from Divya Bhaskar)