રાણાવાવમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી, ફરિયાદ

News - પોરબંદર | રાણાવાવમાં રેલ્વેફાટક આગળ પૂલ પાસે ઓરડીની બાજુમાં બાવળની કાંટમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે આ...

Divyabhaskar.com Sep 12, 2018, 03:26 AM IST
પોરબંદર | રાણાવાવમાં રેલ્વેફાટક આગળ પૂલ પાસે ઓરડીની બાજુમાં બાવળની કાંટમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે આ સ્થળે દરોડો પાડી બાવળની કાંટમાંથી વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂપીયા 400 ની મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે બારવાણ નેશનો બાલુ આલા નામનો શખ્સ દરોડા દરમિયાન હાજર નહીં મળતા પોલીસે તેમની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share
Next Story

એરડા ગામે સેવા સેતુમાં 1262 અરજદારોનાં પ્રશ્નોનું નિરાકરણ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - રાણાવાવમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી, ફરિયાદ
(News in Gujarati from Divya Bhaskar)