બગવદર-મોઢવાડા રોડ પર કાર પુલ નીચે ખાબકી : સદનસીબે જાનહાનિ ટળી

News - પોરબંદર જિલ્લાના બગવદર-મોઢવાડા રોડ પર એક કાર પુલ નીચે ખાબકી ગઈ હતી, જો કે સદનસીબે આ કારના ડ્રાઈવર સહિત કોઈને પણ...

Divyabhaskar.com Sep 12, 2018, 03:25 AM IST
પોરબંદર જિલ્લાના બગવદર-મોઢવાડા રોડ પર એક કાર પુલ નીચે ખાબકી ગઈ હતી, જો કે સદનસીબે આ કારના ડ્રાઈવર સહિત કોઈને પણ જાનહાનિ થઈ ન હતી. બગવદર-મોઢવાડા રોડ પર રાંદલ માતાજીના મંદિર પાસે રાત્રીના સમયે રોડ ઉપરથી કાર પસાર થઈ હતી. પરંતુ આ રોડ ઉપર ગોળાઈ હોવાને કારણે કારચાલકે કાબુ ગુમાવ્યો હતો અને આ કાર વોંકળાના પુલ નીચે ખાબકી હતી. સદનસીબે અકસ્માત સર્જાયા બાદ કારમાં બેઠેલા કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ ન પહોંચતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તસ્વીર | જીતુ કારાવદરા

Share
Next Story

પોરબંદર જિલ્લામાંથી જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - બગવદર-મોઢવાડા રોડ પર કાર પુલ નીચે ખાબકી : સદનસીબે જાનહાનિ ટળી
(News in Gujarati from Divya Bhaskar)