યે જો પબ્લીક હૈ યે સબ જાનતી હૈ...

News - છડેચોક કાયદાનાં રક્ષકો જ કાયદાનો ભંગ કરે છે કાયદાના રક્ષકો નાગરીકોને કાયદાનું ભાન કરાવવા માટે દરેક પોઈન્ટ...

Divyabhaskar.com Sep 12, 2018, 03:25 AM IST
છડેચોક કાયદાનાં રક્ષકો જ કાયદાનો ભંગ કરે છે

કાયદાના રક્ષકો નાગરીકોને કાયદાનું ભાન કરાવવા માટે દરેક પોઈન્ટ પર જોવા મળે છે. કાયદો બધા માટે સમાન હોય છે અને જ્યારે આમ નાગરીક કાયદાનો ભંગ કરે તો તેને દંડવામાં આવે છે. પરંતુ પોરબંદરના રસ્તા ઉપર ખુદ કાયદાનો રક્ષક જ છડેચોક કાયદાનો ભંગ કરીને પોતાની ચાલુ બાઈક પર મોબાઈલમાં વાત કરતો જઈ રહ્યો જોવા મળે છે. ત્યારે આવા કાયદાના રક્ષકને કાયદાનું ભાન કોણ કરાવશે ?ω તસ્વીર - ભાસ્કર

Share
Next Story

પોરબંદર જિલ્લામાંથી જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - યે જો પબ્લીક હૈ યે સબ જાનતી હૈ...
(News in Gujarati from Divya Bhaskar)