Loading...

કોલીખડા ગામે લાકડા વચ્ચે છૂપાવાયેલો દેશી દારૂ ઝડપાયો

પોરબંદર | કોલીખડા ગામે સ્મશાનમાં વંડાની અંદર લાકડા વચ્ચે દેશી દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી...

Divya Bhaskar Sep 12, 2018, 03:25 AM
પોરબંદર | કોલીખડા ગામે સ્મશાનમાં વંડાની અંદર લાકડા વચ્ચે દેશી દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્મશાનમાં આવેલ વંડાની અંદર લાકડાની વચ્ચેથી દેશી દારૂ લીટર-2 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દેવા કારા મારૂ નાસી છૂટ્યો હતો.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - કોલીખડા ગામે લાકડા વચ્ચે છૂપાવાયેલો દેશી દારૂ ઝડપાયો
(News in Gujarati from Divya Bhaskar)