Loading...

પોરબંદરમાં મોઢા કોલેજ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરાશે

પોરબંદર | પોરબંદર શહેરમાં વી.જે. મોઢા કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં...

Divya Bhaskar Sep 12, 2018, 03:25 AM
પોરબંદર | પોરબંદર શહેરમાં વી.જે. મોઢા કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 13 થી 17 સપ્ટેમ્બર સુધી ખીજડી પ્લોટ ખાતે દરરોજ અલગ-અલગ થીમ પર આરતી, ફળોત્સવ, ફૂડ ફેસ્ટીવલ સહિતનું આયોજન કરાશે. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાશે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Porbandar - પોરબંદરમાં મોઢા કોલેજ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરાશે
(News in Gujarati from Divya Bhaskar)