Loading...

સૌરાષ્ટ્ર કક્ષાની ટીચર્સ હરીફાઇ યોજાઇ

News - જામનગર | હાલમાં ઝાેનલ કક્ષાની સીઆઇ હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના અનેક શિક્ષકો...

Divyabhaskar.com Apr 24, 2019, 06:20 AM IST
જામનગર | હાલમાં ઝાેનલ કક્ષાની સીઆઇ હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના અનેક શિક્ષકો સ્પર્ધામાં જોડાયા હતાં અને શહેરના જોલી બંગલા પાસે આવેલ એશ્યોર એકેડમીનું સર્વશ્રેષ્ઠ પરીણામ આવ્યંુ હતું અને એકેડમીના શિક્ષકો હેતુલ ભુવા, રીતુ વસા બન્નેએ 7 મીનીટમાં સૌથી વધુ દાખલાઓ કરી બતાવ્યા હતાં તથા શિક્ષકો માટે ભણાવવાની પધ્ધતિ, બાળકોની સાયકોલોજી સમજવી સહિતની ઝીણવટભરી બાબતોનું પરીક્ષણ કરવામાં આવતા એકેડમીની ટીમ વિજેતા રહી ખિતાબ મેળવ્યેા હતો તથા રીલાયન્સ ટાઉનશીપમાં ચાલતી સકસેસ એકેડમીના સેન્ટર ડીરેકટર અને શિક્ષક રીટા મહેતાએ વિનર એવોર્ડ જીત્યો હતો. કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા પ્રેરણાદાયક સામાજીક મેસેજ આપતું નૃત્ય માનસી, હેતલ, રીત દ્વારા રજુ કરવામા આવ્યંુ હતું.

Share
Next Story

જામનગર લોકસભાની ચૂંટણીમાં બપોરના સમયે ગરમીમાં મતદારોએ મતદાન કરવાનું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - saurashtra level teachers39 competition was held 062038
(News in Gujarati from Divya Bhaskar)