જામ્યુકોએ વેરો ન ભરનાર વધુ ચારની મિલકત સીલ કરી

News - સ્થળ પર રૂ.31000ની વસૂલાત કરાઇ

Divyabhaskar.com Sep 12, 2018, 02:55 AM IST
જામ્યુકોએ વેરો ન ભરનાર વધુ ચારની મિલકત સીલ કરી છે. જ્યારે સ્થળ પર રૂ.31000ની વસૂલાત કરી હતી.

આસામીઓને વોરંટ અને નોટીસની બજવણી કરવા છતાં વેરો ન ભરનાર ચારની મિલકત જપ્ત કરી છે. જેમાં સુભાષ માર્કેટ રોડ પર ઝવેરી અબ્બાસ સાલેમામદ ટ્રસ્ટી મુસ્લીમ બોર્ડીંગ કે જેમાં ભાડૂઆત નૂરમામદ કાસમ ઝુણેજા હોય રૂ.89715,અભય ટ્રાવેલ્સ એન્ડ જીબી એન્ડ કંપની કે જેમાં ભાડૂઆત એમ.એમ.દતાણી હોય રૂ.73092,દેવુભાના ચોકમાં ઇન્દ્રકુમાર રમણીકલાલ ઠાકરના રૂ.69977,અંજારિયા ચેમ્બરમાં યુસુફઅલી સલમાનજી ગાંધી કે જેમાં ભાડૂઆત હરીશભાઇ દાસાણી હોય રૂ.31179 વેરો બાકી હોય મિલકત જપ્ત કરવામાં આવી હતી.

Share
Next Story

જામનગરમાં પૈસાની ઉઘરાણીમાં બે શખ્સોએ યુવાનની કરી હત્યા, ઘટના CCTVમાં કેદ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar - જામ્યુકોએ વેરો ન ભરનાર વધુ ચારની મિલકત સીલ કરી
(News in Gujarati from Divya Bhaskar)