Loading...

જામનગર િજલ્લા જેલમાં કેદીઓ સહિત નાના બાળકોને કપડાં વિતરણ કરાયા

જામનગર : શહેરના વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી દ્વારા જમનગર િજલ્લા જેલમાં...

Divya Bhaskar Sep 12, 2018, 02:55 AM
જામનગર : શહેરના વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી દ્વારા જમનગર િજલ્લા જેલમાં રહેતા 500 જેટલા કેદીઓ પૈકી કાચા કામના કેદીઓને કપડા આપવામાં આવ્યા હતાં તથા ચાર-પાંચની બે નાની બાળા અને બે બાળકો કુલ ચાર ભુલકાઓને નવા કપડાની 10 જોડી ભેટ અાપવામાં આવી હતી. આ ઉપરાંત જામરણજીત નિરાધાર આશ્રમમાં આંખના કેમ્પમાં 50 દર્દીઓને દાતા ભૂમિ જોબનપુત્રાના હસ્તે 50 જોડી કપડા વિતરણ કરવામાં આવ્યા હતા.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar - જામનગર િજલ્લા જેલમાં કેદીઓ સહિત નાના બાળકોને કપડાં વિતરણ કરાયા
(News in Gujarati from Divya Bhaskar)