Loading...

ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઉપવાસનો કાર્યક્રમ

News - જામનગર : જામનગર િજલ્લા ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા તથા હેમતભાઇ ખવાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડુતોના હિત...

Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 02:36 AM
જામનગર : જામનગર િજલ્લા ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા તથા હેમતભાઇ ખવાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડુતોના હિત માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલ હાર્દિક પટેલના સમર્થનમાં સવારથી સાંજ સુધી પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યાે હતો. જેમાં જીવણભાઇ કુંભરવડીયા, મેરગભાઇ ચાવડા, બિપેન્દ્રસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, આનંદભાઇ ગોહિલ, રેવતુભા જાડેજા, કિશોરભાઇ વસરા, જયંતીભાઇ દોંગા, જયંતીભાઇ વાદી સહિતના અસંખ્ય ખેડુતો જોડાયા હતા.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar - ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઉપવાસનો કાર્યક્રમ
(News in Gujarati from Divya Bhaskar)