Loading...

પુષ્પાંજલિ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને રેઇનકોટનું વિતરણ

જામનગર : પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના દરેક વર્ગો માટે કાર્ય કરી રહ્યું છે. જેમાં...

Divya Bhaskar Sep 12, 2018, 02:36 AM
જામનગર : પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના દરેક વર્ગો માટે કાર્ય કરી રહ્યું છે. જેમાં સંસ્થા દ્વારા અન્યના ઘરકામ કરતા બહેનો જે ચોમાસામાં ભીંજાતા ઘરકામ કરવા જાય છે અને ન્યુમોનિયા જેવી વિવિધ બીમારીઓના ભોગ બને છે તેને ધ્યાને લઇ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતી મહિલાઓને દાતાઓની મદદથી રેઈનકોટ વિતરણ કરવામાં આવ્યા હતાં.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar - પુષ્પાંજલિ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને રેઇનકોટનું વિતરણ
(News in Gujarati from Divya Bhaskar)