Loading...

જામનગર : શ્રાવણ માસ દરમિયાન સનાતન હિન્દુ ધર્મ, વૈદિક સંસ્કૃતિ

News - જામનગર : શ્રાવણ માસ દરમિયાન સનાતન હિન્દુ ધર્મ, વૈદિક સંસ્કૃતિ મુજબના દેવાલયોના નિર્માણની પરંપરાને આગળ ધપાવવા રામ...

Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 02:36 AM
જામનગર : શ્રાવણ માસ દરમિયાન સનાતન હિન્દુ ધર્મ, વૈદિક સંસ્કૃતિ મુજબના દેવાલયોના નિર્માણની પરંપરાને આગળ ધપાવવા રામ ભગત મંડળ, હિન્દુ સેના ગુજરાત, ભક્તજનોની દીર્ઘદદૃષ્ટિ, સંતોના આહવાનથી કુંભનાથ મહાદેવ, રામદેવજી મહારાજનું નિર્માણ કાર્ય કરોડપતિ હનુમાનજી મંદિરમાં કાળુમારાજના આચાર્ય પદે પૂર્ણ કરાયું હતું. જેમાં નંદરામબાપુ, ભીખુબાપુ, દેવંગી આશ્રમના મહંત, રણછોડગીરીબાપુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રા, સંતવાણી, સામુહિક સ્નાન બાદ જલાધિવાસ, અભિષેક કરી 11 દંપતીઓ પુજા વિધિ-હવન કર્યો હતો.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar - જામનગર : શ્રાવણ માસ દરમિયાન સનાતન હિન્દુ ધર્મ, વૈદિક સંસ્કૃતિ
(News in Gujarati from Divya Bhaskar)