જામનગરમાં સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન તથા પ્રાણ ચિકિત્સાની સેવા

News - જામનગર | શહેરમાં સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા (હીલીંગ) સેન્ટર...

Divyabhaskar.com Apr 24, 2019, 06:20 AM IST
જામનગર | શહેરમાં સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા (હીલીંગ) સેન્ટર નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. જેમાં દર ગુરૂવારે સાંજે 7.30 વાગ્યે ગાયત્રી શક્તિપીઠ, શિવમ્ પેટ્રોલપંપ પાછળ, શરૂ સેક્શન રોડમાં અને દર શનિવારે સાંજે 7.30 વાગ્યે શાંતિવિલા-1, અદ્રુલશા પીરની દરગાહ પાસે રાખવામાં આવે છે તો પ્રાણ ચિકિત્સા (હીલીંગ) નો લાભ લેવા માંગતા લોકોએ નામ નોંધાવવા તથા વધુ વિગત માટે બુધવારે સાંજે 5.30 થી 9 દરમિયાન રાજુભાઈ વ્યાસ, માધવભાઈ ઠાકર અથવા ગુરૂવારે સાંજે 7.30 વાગ્યે સેન્ટરનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.

Share
Next Story

જામનગર લોકસભાની ચૂંટણીમાં બપોરના સમયે ગરમીમાં મતદારોએ મતદાન કરવાનું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - kundali39s meditation and service of pranotherapy through siddha yoga center in jamnagar 062047
(News in Gujarati from Divya Bhaskar)