જામનગર ચેમ્બર પ્રમુખપદે બિપેન્દ્રસિંહ બિનહરીફ

News - ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્યો જાહેર વીજ પુરવઠામાં વિક્ષેપથી પાણીની આવક ઓછી થઇ હતી

Divyabhaskar.com Apr 20, 2019, 06:40 AM IST
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે બિપેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ જાહેર થયા બાદ કારોબારી સમિતિના 45 સભ્યોની ચૂંટણી સંસ્થાની ચૂંટણી કમીટીની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાના અંતે કારોબારી સમિતિના 45 સભ્યોની નિમણૂંક થઇ છે.જેમાં નિતેષ કોટેચા,ભાઇલાલભાઇ ગોધાણી, નિલેશ કગથરા, પ્રતિક શર્મા, ભરત મોદી, મહેમુદભાઇ વહેવારીયા, પ્રમોદ કોઠારી, વિપુલ કોટક, મનોજ અમલાણી, શ્રેણીક મહેતા, ધીરજલાલા કારિયા, ઓમપ્રકાશ મહેશ્વરી, ગણપતલાલ લાહોટી, તુલન પટેલ, અનુભવ ખંડેલવાલ, કૃણાલ શેઠ, સુરેશ હીરપરા,સુરેશ પટેલ, રાજેશ ચાંગાણી, હર્ષદ જોબનપુત્રા સહિતનાનો સમાવેશ થાય છે.

Share
Next Story

પેટમાં દુ:ખાવા બાદ ઊલટી થતા પરિણીતાનું મોત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - jamnagar chamber president presides over bipender singh nahirif 064012
(News in Gujarati from Divya Bhaskar)