જામનગરમાં ચાલુ વાહને પ્રૌઢને હાર્ટએટેક

News - આગામી દિવસોમાં મોટા માથાંની ધરપકડ થવાની સંભાવના

Divyabhaskar.com Apr 20, 2019, 06:36 AM IST
જામનગરમાં રોઝી પેટ્રોલ પમ્પ સામે શાંતિ હારમની એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંતભાઇ વિઠ્ઠલભાઇ સીતાપરા(ઉ.વ.54) નામના પ્રૌઢ પોતાના સ્કુટર પર એસ.ટી.રોડથી રણજીતનગર માર્ગ પર પસાર થઇ રહયા હતા ત્યારે ચાલુ વાહને તેમને હાર્ટએટેક આવતા પડી ગયા હતા. તેમનું હોસ્પિટલમાં ટુકી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું.

Share
Next Story

જસદણમાં ગત તા.28 માર્ચથી સૌરાષ્ટ્ર ઓપન ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - heart attack in the womb of jamnagar 063652
(News in Gujarati from Divya Bhaskar)