હજરત રોશનશાહ પીર ઉર્સ મુબારક

News - જામનગર | ન્યૂ રેલવે સ્ટેશન પાસે ગાંધીનગરમાં આવેલ માજોઠીનગરમાં આવેલ દરગાહ શરીફ હઝરત રોશનશાહ પીરનો ઉર્ષ શરીફ...

Divyabhaskar.com Apr 24, 2019, 06:20 AM IST
જામનગર | ન્યૂ રેલવે સ્ટેશન પાસે ગાંધીનગરમાં આવેલ માજોઠીનગરમાં આવેલ દરગાહ શરીફ હઝરત રોશનશાહ પીરનો ઉર્ષ શરીફ માજોઠી કુંભાર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા તા. 20નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તકરીર ઇશા નમાઝ બાદ હઝરત મૌલાના સૈયદ, તા. 28ના સાંજે 5 વાગ્યે હુસૈની ચોક પાસેથી નીકળશે મેઇન બજાર થઇ દરગાર શરીફ પહોચશે તથા સાંજે 6 વાગ્યે તકસીમ થશે અને રાત્રી 10 વાગ્યે મો.ઇદરીશ અનેે માે. ઇલીયાસ કુત્બી બ્રધર તથા સરફરાજ સાબરી દ્વારા કવ્વાલીનો જોરદાર મુકાબલો રજુ કરવામાં આવશે. કાર્યક્રમમાં ખાદીમ સૈયદ અબ્દુલમીયા અબ્બાસમીયાં બુખારી, બાબુભાઇ હાજીભાઇ કોટાઇ, સલીમભાઇ જુસબભાઇ કોટાઇ સહિતના ઉપસ્થીત રહેશે તો પ્રમુખ કાદરભાઇ સુલેમાનભાઇ જનર, ઉપપ્રમુખ હુશેનભાઇ કાસમભાઇ માકોડા અને લાલાભાઇ માકાેડા દ્વારા ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યેા છે.

Next Story

પેટાચૂંટણી / જામનગર ગ્રામ્યમાં 59.66 ટકા અને માણાવદર વિધાનસભામાં 61.61 ટકા મતદાન

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - hazrat rashishshah peer urs mubarak 062043
(News in Gujarati from Divya Bhaskar)