મોતિયાના ઓપરેશન સહિત ચશ્માનો કેમ્પ

News - જામનગર | વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરિ.ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી દ્વારા મુખ્ય સ્વામિ.મંદિરમાં નિ:શુલ્ક...

Divyabhaskar.com Apr 24, 2019, 06:20 AM IST
જામનગર | વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરિ.ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી દ્વારા મુખ્ય સ્વામિ.મંદિરમાં નિ:શુલ્ક નેત્રમણી બેસાડી આંખના મોતિયાના ફેંકો પધ્ધતિથી ઓપરેશન, વાંચવાના ચશ્માના નંબર કાઢી આપી વિતરણ કરાયંુ હતું. કેમ્પમાં 101થી વધુ આંખના દર્દીઓએ લાભ લીધો હતો અને 29 દર્દીઓને રાજકોટ રણછોડદાસબાપુ આશ્રમ હોસ્પિટલમાં ઓપરેશન કરાવી અાપવામાં આવ્યંુ હતું, 20 દર્દીઓને સ્થળ પર ચશ્માના નંબર કાઢી ચશ્મા વિતરણ કર્યુ હતંુ. કેમ્પમાં જી. જી. હોસ્પિટલના ડો. કિંજલ, મનસુભાઇ દતાણી, રાજેશ ત્રિવેદી, હિતેશ ત્રિવેદી, પંકજ ઠાકર, ચતુર્ભુજદાસજી મહારાજ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share
Next Story

જામનગર લોકસભાની ચૂંટણીમાં બપોરના સમયે ગરમીમાં મતદારોએ મતદાન કરવાનું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - eyeglasses camp including cataract operation 062054
(News in Gujarati from Divya Bhaskar)