100 વર્ષ જૂનો વડલો વઢાયો

News - વાદળો વિખેરાતા ફરી સૂર્યપ્રકોપ શરૂ

Divyabhaskar.com Apr 20, 2019, 06:40 AM IST
જામનગર મહાનગરપાલિકા શહેરને વૃક્ષ મુકત કરવામાં લાગી હોય તેમ આડેધડ વૃક્ષોનું છેદન કરવામાં આવી રહયું છે. ઇન્દીરા માર્ગ, લાખોટા તળાવ બાદ હવે વારો આવ્યો બેડેશ્વર રોડ પર આવેલા લગભગ 100 વર્ષ જેટલા જુના વડલાનું જેનું વગર વિચાર્ય મહાપાલિકાએ નિકંદન કાઢી નાખ્યું કારણ..સીસી ટીવી કેમેરા લગાવામાં વડલો નડતો હતો, બોલો કેમેરાનું સ્થળ ફેરવાનું કે વડલાને નેસ્તનાબુદ કરવાનો મહાપાલિકાના આ કારનામાંથી પર્યાવરણ પ્રેમીઓના લોહી ઉકળી ઉઠયા છે. બીજી બાજુ નવી પેઢીને મહાપાલિકા શું સંદેશો અાપી રહી છે તેની પણ ચર્ચા છે. તસવીર : હસીત પાેપટ

Share
Next Story

પેટમાં દુ:ખાવા બાદ ઊલટી થતા પરિણીતાનું મોત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - 100 years old old lady was beaten 064005
(News in Gujarati from Divya Bhaskar)