પ્રાર્થના મંડળ સંચાલિત શાસન સેવિકા ગ્રુપની એજીએમ મળશે

News - ભાવનગર ઃ પ્રાર્થના મંડળ સંચાલિત શાસન સેવિકા ગ્રુપની અેજીઅેમ મિટીંગ તા.28/4ને સવારે 9 કલાકે દાદાસાહેબમાં રાખેલ છે. 8.45...

Divyabhaskar.com Apr 24, 2019, 05:56 AM IST
ભાવનગર ઃ પ્રાર્થના મંડળ સંચાલિત શાસન સેવિકા ગ્રુપની અેજીઅેમ મિટીંગ તા.28/4ને સવારે 9 કલાકે દાદાસાહેબમાં રાખેલ છે. 8.45 થી 9.15સુધી હાજરી પુરવામાં આવશે. અેજીએમ માટેના પાસ દાદાસાહેબ પેઢી પરથી મેળવી લેવા. સભ્ય દિઠ બે પાસ માતા-પિતા માટે આપવામાં આવશે.

Share
Next Story

અમેરીકાથી મતદાન કરવા ભાવનગર આવેલો રવિશ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar News - the governing council governing sevika group will get an agm 055635
(News in Gujarati from Divya Bhaskar)