બળવંત પારેખ વિજ્ઞાન નગરી દ્વારા સમર કેમ્પનું આયોજન કરાશે

News - ભાવનગર ઃ બળવંત પારેખ વિજ્ઞાન નગરી દ્વારા ટૂંકા ગાળાના કોર્ષ નું આયોજન કરેલ છે તેમાં વિજ્ઞાન નો અનોખો આનંદ વૈદિક...

Divyabhaskar.com Apr 24, 2019, 05:56 AM IST
ભાવનગર ઃ બળવંત પારેખ વિજ્ઞાન નગરી દ્વારા ટૂંકા ગાળાના કોર્ષ નું આયોજન કરેલ છે તેમાં વિજ્ઞાન નો અનોખો આનંદ વૈદિક ગણિત ગણિત ગમ્મત સાથે જ્ઞાન શરીર ને ઓળખો જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે રસ ધરાવનાર એ વિજ્ઞાન નગરી નો સંપર્ક કરવો

Next Story

મર્ડર / ભાવનગરના ઘાંઘળીમાં પત્નીને બાંધીને પતિની હત્યા, 2 કિલો સોના-ચાંદીની લૂંટ

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar News - summer camp will be organized by the city of urvant parekh science 055631
(News in Gujarati from Divya Bhaskar)