પૂ.નિત્ય નિષ્ઠાનંદ દ્વારા નારદ ભકિત સુત્ર પર રામદાસ આશ્રમમાં પ્રવચન

News - ભાવનગર ઃ રામદાસ આશ્રમ ખાતે તા. 20-4 થી 30-4 સુધી રાજકોટથી પૂ.સ્વામી નિત્ય નિષ્ઠાનંદના પ્રવચન છે સવારે 7થી 8 તથા સાંજે 6-30થી...

Divyabhaskar.com Apr 24, 2019, 05:56 AM IST
ભાવનગર ઃ રામદાસ આશ્રમ ખાતે તા. 20-4 થી 30-4 સુધી રાજકોટથી પૂ.સ્વામી નિત્ય નિષ્ઠાનંદના પ્રવચન છે સવારે 7થી 8 તથા સાંજે 6-30થી 7-30 બંને સમય નારદ ભક્તિ સૂત્ર પ્રવચન રામદાસ મેઘાણી સર્કલ ભાવનગર ખાતે આપશે.

Next Story

મર્ડર / ભાવનગરના ઘાંઘળીમાં પત્નીને બાંધીને પતિની હત્યા, 2 કિલો સોના-ચાંદીની લૂંટ

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar News - pt nitya nandananda39s speech at ramdas ashram on nard bhakt sutra 055628
(News in Gujarati from Divya Bhaskar)