બોરતળાવના રસ્તે રામસેતુ જેવો કુદરતી પુલ

News - બોરતળાવના રસ્તે સરદાર પટેલ સ્કૂલ અને ઈસ્કોન કલબ વચ્ચે ભાવનગર-સિદસર વચ્ચેનો રામસેતુ જેવો કુદરતી પુલ હોવાનું...

Divyabhaskar.com Sep 12, 2018, 02:42 AM IST
બોરતળાવના રસ્તે સરદાર પટેલ સ્કૂલ અને ઈસ્કોન કલબ વચ્ચે ભાવનગર-સિદસર વચ્ચેનો રામસેતુ જેવો કુદરતી પુલ હોવાનું દ્રશ્ય જોવા મળે છે. જ્યારે ખૂબ વરસાદ પડે અને બોરતળાવ છલોછલ હોય ત્યારે પુલ પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે. પરંતુ પાણી ઓછું હોય ત્યારે લોકો તેના ઉપરથી અવરજવર કરી શકે છે. અત્યારે ચોમાસામાં રસ્તાનું દ્રશ્ય સુંદર લાગે છે. તસવીર - અજય એન. જોષી

Share
Next Story

ગોળીબાર રામદરબાર પરિવાર દ્વારા કરાશે સંગીતમય સંકિર્તન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar - બોરતળાવના રસ્તે રામસેતુ જેવો કુદરતી પુલ
(News in Gujarati from Divya Bhaskar)